lecture-9ત મણ બ ર વષ ધ વવધ ય ધ ભ ગવ હત . કવ નમદન...

15

Upload: others

Post on 17-Mar-2020

3 views

Category:

Documents


0 download

TRANSCRIPT

�જુરાતી સા�હ�ય

Lecture-9

By-Waseem bloch

���������� સમય: (ઈ.સ.1777 થી 1852 આશર)ે (ઓગણીસ મી સદ�)�પતા : ��રુામ ક ે�ભાશંકરમાતા: રાજકોરબહને: ગંગાજ�મ: ચાંદોદ ગામ(વડોદરા)કમ���ૂમ: ડભોઇ�બ�દ : “ભ�તક�વ” “ગરબી સ�ાટ” બંસીબોલા”��ુ : ��ુષો�મ�જ મહારાજધમ�: વ�ૈણવ��યાત : ગરબી

દયારામ

������ પંદર વષ�ની �મર ેમાતા�પતા�ું અવસાન થ�ું. આથી તઓે પોતાના મોસાળ ડભોઇ જઇન ેર�ાં તઓે આ�વન અ�વવા�હત હતાં. ક�ૃણલીલા અન ેક�ૃણ�મે�ું �ન�પણ કરતી ગરબીઓ માટ ે��સ� છ.ે ઢાળની �વ�વધતાવાળ� એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના મા�યુ�થી અન ેભાવની ઉ�કટતાથી

લોક��ય બની છ.ે તઓે શર�ર ેદખેાવડા હતાં અન ેગળાની મીઠાસ પણ અદ�તૂ હતી. તઓે સા�� ગાઇ શકતા અન ે�સતાર પણ વગાડતાં. તમેના �શ�યોમાં છોડભાઇ, �ગર�શંકર, લ�મીરામ દસેાઇ, ��કમદાસ

અમીન, વસંતરામભાઇ, લ��ભુાઇ કાય�થ આદ�હતાં.તમેન ે�ીમંડળ પણ હ�ું તમેાં રતનબાઇ સોની ��ુય �શ�યા હતી. �ુંદ�કોટાના �ારકશેના મં�દરના �વારકાનાથ� ગાદ�ના ��ુ ��ુષો�મ�જ મહારાજ તમેના ક�વતા ��ુ હતાં. તઓે જ�મે

વ�ૈણવધમ� હતાં. પાછળથી મર�દ� થયાં. અંત ેકરનાળ�ના કશેવાનંદ� મહારાજ ેતમેન ે�ીક�ૃણનો સા�ા�કાર કરા�યો,�યારથી તઓે ક�ૃણભ�ત થયાં.

�ય��ત �વષ.ે..

��������� એ ક�વ સાઠોદરો નાગર હતો.લોકો કહ ેછ ેક ેતણે ે�જભાષામાં ૭૦૦ દોહરાની સતસાઈ રચલેી છ ેઅન ેતનેાં પદ આશર ે૫૦૦૦ રચલેાં છ.ે તમેાં �જુરાતીભાષાનાં ૨૫૦૦ પદ હશ ેએ�ું

આશરથેી માલમ પ�ું છ.ેત ેક�વ પહેલેા વગ�માં ગણાય છ;ે તોપણ �મેાનંદની ક ેશામળભટની બરાબર� તો �ાંથી થાય?પણ વ�લભભટની બરાબર તનેી ક�વતા કહવેાય નહ�, એ�ું તનેી ક�વતાની રચના જોતાં માલમ પડ ેછ.ે�જુરાતમાં ગ�સાઈ�ના �શ�યો ઘણા છ.ે તથેી તનેી ક�વતા ગાનારન ેઆ�ય મળ ેછ,ે એટલ ેતનેો ફલેાવ ઘણો થાય છ.ે તથેી બી� ક�વની ક�વતા

સાંભળ� ન હોયતવેા લોકો દયારામની ક�વતાન ેવધાર ેવખાણ ેછ.ે દયારામ સરોદો, સતાર વગરે ેબ�વીન ેક�વતા ગાઈન ેલોકોન ેર�જન કરતો હતો અન ેહાલ પણ

કટેલાએક તનેા �શ�યો એ જ ધંધો કર ેછ.ેદયારામ દ��ણમાં ફરલેો તથા દ�ણીઓના �સંગમાં રહલેો જણાય છ;ે કારણ ક ેદ�ણી રાગમાં તણે ેકટેલીએક ક�વતા રચલેી છ.ેનમ�દા કા�ઠ ેચાણોદ ક�યાળ�માં પણ ત ેઘ�ં રહતેો હતો. ગ�સાઈ�ના �શ�યો તનેા ��ુની પઠે ેમાનતા હતા. તણે ેરાધાક�ૃણની લીલા �વષ ેઘણી ક�વતા

કરલેી છ.ે કટેલાએક લોકો એ�ું કહ ેછ ેક ેનર�સ�હ મહેતેાન ેક�ૃણની લીલા ગાવાની ઈ�છા અ�રુ� રહ� ગએલી માટ ેતણે ેફર�થી દયારામનો અવતારલીધો.

દયારામની ક�વતાનાં સારા� પદ લઈન ે�ુંબઈમાં ભાઈ નમ�દાશંકર ેએક ચોપડ� છપાવલેી છ.ે સાંભ�ું છ ેક ેદયારામન ેએક દ�કરો હતો, પણ દ�કર� નહોતી.

...

����������� ડભોઇ રહેવા છતાં દયારામ ન ેશશૈવની ���ૃતઓ�ું �મરણ થયા કર ેછ.ેત ેઅવાર-નવાર ચાંદોદ આવતા-જતાં રહ ેછ.ેએક �દવસ ત ેમામા સાથ ેડભોઇ જતાં હોય છ.ેર�તામાં તને તળાવ આવ ેછ.ે(હ�રા ક�ડયા એ સોલંક� સમય માં બાંધ�ેું તને તળાવ.)એ તને તળાવ પાસ ેકથાવતો ચાલ.ેત ેસમયના ��ુ�સ� કથાકાર �વ�ાન ઈ�છારામ ભ�� કથા કર.ેતથેી મામા-ભાણજે કથા સાંભડવા બઠેા.કથા સાંભડ� દયારામ �બૂ �ભા�વત થયા, અન ેભ��ન ે એમણ ે��ુ ક�ધા.પછ� દયારામ �ું �વન પલટાઈ ગ�ું.એક વાર ભ��એ ક�ું ક ેબટેા �ું બીજો નરસયૈો થવાનો છ.ે �ું �હ�દ�ુતાન ના તીથ�ની યા�ા કર.તમેણ ેસમ� ભારતની �ણ વાર પ�ર�મા કર� છ.ે અન ેસાત વાર �ીનાથ�ાર ની યા�ા કર� છ.ે

...

����� તમેણ ેબાર વષ� �ધુી �વ�વધ �યાધી ભોગવી હતી. ક�વ નમ�દના મત ેતમેન ે�ણ ભગંદર, તાવ, પર�મયો, સારણગાંઠ,અંતગ�ળ, ��ૂ-ક�છનો રોગ હતા.

ક�વ નમ�દના મત ેતમેણ ે૧૩૫ �ંથો ર�યા છ.ે તમેણ ેરચલેા �ંથો તમેના �શ�ય ઘલેાભાઇએ બંધાવી લીધા હતાં. તે

ડભોઇમાં હોવાની શ�તા છ.ે તમેણ ે�જુરાતી, �હ�દ�, મરાઠ�, પં�બી, સં�કતૃ, ઉદ�ુ, મારવાડ� વગરે ેભાષામાં રચના કર� છ.ેઆ ઉપરા�ત તમેણ ેસવાલાખ જટેલા પદો ર�યા છ.ે ક.મા.�નુશીએ ક�ું હ�ું ક ે“દયારામ �નતાંત �ૃંગારક�વ જ છ.ે દયારામ એટલ ેનર�સ�હ મહતેાથી �ાર�ભ

પામલેી મ�યકાલીન ક�વતા�ું �ણ ેક ે�ણૂ��વરામ.”

...

�������� દયારામ ના �વન માં હવ ેશરદ �� ુબસેી ગઈ હતી.અવરનવાર બીમાર પડવાન ેલીધ ેઠાકોર�ની સવેા માં �વ�પે પડતો હતો.�યાર ેતમેની સવેા રતનબાઈએ કર� હતી. એ એક �વધવા હતારતનબાઈ દયારામના ભજન ક�ત�ન માં �ન�યા આવતા હતા.દયારામની ત�બયત ની પ�ર��થતી �ણીન ેસવેા કરવાની આ તક રતન બાઈએ ઝડપી લીધી.દયારામના અંત �ધુી રતનબાઈએ �ન�ા�વૂ�ક સવેા કર�.તમેની અં�તમ ઇ�છા �જુબ તમેનો �તૃદહે ચાંદોદ લઈ જવાયો હતો.હ�રો લોકોના ટોળાં તમેના પદો ગાતાં �મશાનયા�ામાં જોડાયા હતાં.

....

�����������શોભા સ�ણૂા �યામની.ર�સકવ�લભ�યામ ર�ગ સમીપ ેન ��ું માર…ે.”�મેરસગીતાલોચન – મનનો ર,ે ક ેઝઘડો લોચન – મનનો (કા�ય)ક�ૃણલીલાસ�યભામાં �વવાહઋકમની �વવાહ��ુ �શ�ય સંવાદદાણાચ�રુ�દયારામ રસધા

ક�ૃતઓ

�������હવ ેસખી નહ� બો�ું, નહ� બો�ું, નહ� બો�ું ર!ે ““ઓ  �જનાર�  !  શા  માટ ે  �ું   અમન ે આળ  ચડાવ ે?હુ� �ું �� જ ે�હાલ ે�જુમા �ું �દ�ુ�જ વહા�ું ર,ે વકૈઠુ નહ� આ�ું,જ ેકોઈ �મે-અંશ અવતર ે�મે રસ તનેા ઉરમાં ઠર.ેઑ વાસલડ� વરેણ થઈ લાગી ર,ેઊભા રહો તો કહુ� વાતડ� �બહાર�લાલ.

પં��તઓ

 

-

-

-

-

-

���� �હાનાલાલ:‘�જુરાતની ગોપી’‘��ચ�નતાના મોતી વસ�તાં છ�ેલા રસમઘે ક�વ’.‘બન�સબોલના ક�વ’

કનયૈાલાલ �નુસી:‘�નતાંત �ૃંગાર ક�વ’‘દયારામ એ�લ ેનર�સ�હ મહેતાની �ાર�ભ પામલેી મ�કાલીન ક�વતા�ું �ણ ેક ે�ણુ� �વરામ છ.ે

આ�દ ક�વ નર�સ�હ મહેતા અન ે�ાચીનમા છ�ેલા ક�વ દયારામ બંન ેનાગર હતા.ગરબીઓથી ઘરે-ઘરે �ણીતા હતા. ઉશનસ - “�યાકળુ વ�ૈણવ” નર�સ�હ �દવ�ેટયા – ગરબીનો �પતા

મંત�યો

-

������

-

“શવૈસં�દાયમાથી વ�ૈણવ” સં�દાય કોણ ેઅપના�યો હતો?દયારામ

કોની રચનાઓ ‘ગરબી’ તર�ક ેઓડખાય છ?ે - દયારામ ‘�યામર�ગ સમીપ ેન ��ું’ ‘દાણચા�રુ�’ અ��મલ આ�યાન’ કોની ક�ૃતઓ છ?ે - દયારામ ‘ઑ! �જનાર�’ આ પદના રચ�યતા કોણ છ?ે – દયારામ દયારામ �ાના વતની હતા? - ચાંદોદ કઈ ક�ૃત ભ�ત દયારામ ની છ?ે

�મેરસગીતા

Que...

�����

-

-

ર�સકવ�લભ’ તથા ‘ભ��તપોષણ’ આ ��ૃ�સં�દાય�ું મમ� રહ�ય કોણ ે�ગટ કર� હતી? – દયારામ આ�યાન ‘અ��મલા�યાન’ આ ક�ૃતની રચના કોણ ેકર�? – દયારામ ‘��ો�રમા�લકા’ અન ે‘સ�સયૈા’ આ ગ�યા ક�ૃતઓના લખેક કોણ છ?ે - દયારામ ��સ� રચના ‘ઝગડો લોચન-મનનો’ ના રચ�યતા કોણ છ?ે - દયારામ દયારામની ગરબીઓ �ાં �ંથમાં સં�હાયલેી છ?ે – દયારામ રસ�ધુામાં

દયારામ સાથ ે� ૂસા�હ�ય �વ�પ સંકડાય�ેું છ?ેગરબી

....

www.studyiq.com